Mission Gastro Hospital Satellite,Ahmedabad
MGCON2020 કોન્ફરન્સ આયોજિત કરવાનો ઉદેશ્યઃ
તબીબી વ્યવસાયમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓના રોગના લક્ષણો પ્રમાણે નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપવું ખુબજ આવશ્યક બને છે.તેના માટે ફેમિલી ફિઝિશિયન આપણી તબીબી વ્યવસ્થાના આધારસ્તંભ છે. મેડિકલ ક્ષેત્રમાં સાયન્ટિફિક જ્ઞાનમાં વધારો કરવો અતિઆવશ્યક છે.આ કોન્ફરન્સમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ક્ષેત્રમાં આવેલ નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ અને તેના વડે યોગ્ય સમયે રોગોનું નિદાન તથા સારવાર કેવી રીતે કરી શકાય તે જણાવીશુ, તેથી દરેક જનરલ પ્રેકટીશનર ડૉક્ટર મિત્રો ને કોન્ફરન્સમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવી અને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવું છું.
GBAU
GAMA
MGCON2020 મેગા કોન્ફરન્સ એક ઐતિહાસિક સોપાન તરીકે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ક્ષેત્રમાં આવેલ નવીનતમ ટેક્નોલોજી ની માહિતી અને જ્ઞાન ને અપડેટ કરવા માટે આયોજિત થઈ રહી છે.
મેડિકલ નોલેજ અપડેટ કરીને આપણે દર્દી ની સારી રીતે સેવા કરી શકીએ તેમજ સંગઠન ની શક્તિને વધારવાનો એસોસીએશન નો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસીએશન,અમદાવાદ હોમિયોપેથીક મેડિકલ એસોસીએશન, ગુજરાત પ્રદેશ આયુર્વેદ સંમેલન, આયુર્વેદ વ્યાસ પીઠ, અમદાવાદ ઈસ્ટ ડોક્ટર્સ સર્કલ,મેડિકલ ઓફિસર્સ (આયુર્વેદ) એસોસીએશન, સરકારી હોમિયોપેથીક મેડિકલ ઓફિસર્સ એસોસીએશન તેમજ આયુષ વિભાગના અને મેડિકલ વિભાગના કોન્ફરન્સ સાથે જોડાયેલા તમામ એસોસિએશન તરફથી હાર્દિક આમંત્રણ પાઠવું છું.
Mission Gastro Hospital Satellite,Ahmedabad
Chairman, Department of Gastroenterology Kaizen Hospital
Gujarat Gastro & vascular Hospital Consultant Gastroenterologist Hepatologist & Interventional Endoscopist
GastroLab
Department of Gastroenterology
LTMMC & LTMGH
Sion Hospital, Sion, Mumbai
Director at Divine Diagnostic Hub shyamal Ahmedabad
DIRECTOR AT INFOCUS® DIAGNOSTICS, NAVRANGPURA, AHMEDABAD
Sion Hospital mumbai
Vadodara